રાજમાં(rajma recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પલાળેલા રાજમાં ને કુકર માં મીઠું નાખી બાફવા એક પેન માં તેલ નાખી હિંગ નાખી મરી તમાલપત્ર લવીંગ એલચો નાખવો
- 2
પછી ડુંગળી લસણ ની પ્યૂરી નાખી સાંતળો પછી ટામેટા પ્યુરી નાખો સાંતળો બધા મસાલા નાખી કસૂરી મેથી મલાઈ નાખી ખુબ સાંતળો થોડું થોડું પાણી નાખવું ને સાંતળવું
- 3
પછી બોઈલ રાજમાં નાખી એક દમ ઉકળવા દયો છેલ્લે પંજાબી મસાલો નાખી ઉતારો તૈયાર છે રાજમાં જીરા રાઈસ પોટેટો ચિપ્સ સાથે સર્વ કરો 😋😋👌
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13357665




ટિપ્પણીઓ (2)