કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચેવડો(chevdo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચેવડો(chevdo recipe in gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#સાતમ
મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો.

#સાતમ
મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
ઘર ના બધા લોકો
  • 1બાઉલ ચોખા નાં પૌવાં
  • 1 વાટકીચણા ની દાળ
  • 1 વાટકીશિંગદાણાં
  • 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  • 1 ટેબલ સ્પૂનનમક
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 સ્પૂનહળદર
  • 1 સ્પૂનવરીયાળી
  • 1 સ્પૂનતલ
  • 8-10મીઠાં લીમડા નાં પાન
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાલ 4 કલાક માટે પલાળો અને ચારણી માં નીતાંરી દો.

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શિંગદાણાં ને તેલ મૂકી સાંતળો અને નમક અને લાલ મરચું પાઉડર મિકશ કરો.

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે પૌવાં અને ચણા ની દાળ વારા ફરતી તળી લો,ચણા ની દાળ માં નમક અને લાલ મરચું પાઉડર મિકશ કરો,પૌવાં માં નમક,હળદર અને દળેલી ખાંડ નાંખી હલાવી લો

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક તપેલી માં 1/2સ્પૂન તેલ મૂકી તલ,વરીયાળી અને મીઠાં લીમડા નાં પાન સાંતળી લો.

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મોટા બાઉલ મા પૌવા,શીગદાણા,ચણાની દાળ,તલ,વરીયાળી,મીઠાં લીમડા નાં પાન બધું મિક્સ કરો અને હલાવી લો.

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લો તૈયાર છે સાતમ માં નાસ્તા ની વાનગી ટેસ્ટી ટેસ્ટી ચેવડો.જે તમે ચા સાથે અથવા સ્વીટ સાથે ખાશો તો મજા આવશે.😋

    ચેવડો(chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર August 08, 2020 12:36
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
August 09, 2020 13:22
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  4. ધુધની (Ghughni)
  5. રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
  1. રીંગણા દૂધીનો મીક્સ ઓળો
  2. ટોમેટો સેવ (tomato sev recipe in gujarati)
  3. ફાડા ની ખીર
  4. રવા પાક - (rava paak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373676
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close