કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ઝિંગિ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ઝિંગિ રેસીપી મુખ્ય ફોટો

પનીર ઝિંગિ

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#ઈસ્ટઈન્ડિયા૨૦૨૦
#goldanapron4#week6

#ઈસ્ટઈન્ડિયા૨૦૨૦
#goldanapron4#week6

વધુ વાંચો

પનીર ઝિંગિ

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#ઈસ્ટઈન્ડિયા૨૦૨૦
#goldanapron4#week6

#ઈસ્ટઈન્ડિયા૨૦૨૦
#goldanapron4#week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3વાટકા મેંદાનો લોટ
  • 1 ચમચીઈસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીતેલ
  • 50 ગ્રામપનીર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીતજ નો પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચુ
  • માયોનીસ ત્રણ ચમચા
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • મીઠું સ્વાદાનુસાર પાણી જરૂર પ્રમાણે
  • 2 ચમચીમકાઈ નો લોટ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • ચીલિફ્લેક્સ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ચમચી ઈસ્ટ ને ડૂબી જાય તેટલા ગરમ પાણી માં વાટકી માં પલાળો. તેમાં એક ચમચી ખાંડ નાખો. પાણી સહેજ ગરમ લેવું. તેને ઢાંકી ને દસ મિનિટ સુધી રહેવા દો.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ માં મેંદાનો લોટ લો. ઈસ્ટ ને રેડી દો. હવે તેમાં બે ચમચી તેલ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. અને તેનો લોટ બાંધો. લોટ બાંધી દો એટલે તેને ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દો.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર ના નાના નાના ટુકડા કરો. તેમાં મીઠું ભભરાવી ને અડધો કલાક સુધી રહેવા દો.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે પનીર ના ટુકડા માં તજ નો પાઉડર, ગરમ મસાલો,હળદર, ધાણાજીરું, લાલ મરચુ, કોથમીર નો પાઉડર નાખી ને મિક્સ કરી દઈશું.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજા વાસણ માં મયોનીસ અને રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને 1/2 લીંબુ નો રસ મિક્સ કરી ને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટ ને પનીર માં મિક્સ કરી લો.

  6. 6

    મેંદાનો લોટ ચાર કલાક પછી ફુલી ગયો હસે. તેને બે મિનિટ સુધી હાથે થી મસળી લો. પછી તેના એક સરખા પ્રમાણમાં ગોળા વાળી દો.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આપણે પૂરી બનાવીશું. મેંદાના ગોળા ને મકાઈ ના લોટ માં બોળો. પછી પૂરી બનાવો. જેથી ક્રિસ્પી બને. પૂરી ને ત્રણેય બાજુ થી ફોલ્ડ કરી ને પનીર નો મસાલો મુકીશું. ચીલિફ્લેકસ અને ઓરેગાનો ભભરાવો પછી ફરી ફોલ્ડ કરીને બાજુમાં રાખી મૂકો. બધી જિંગી રેડી થાય એટલે ગેસ પર તવી ગરમ કરી ને બધી જીનગી બન્ને બાજુ તેલ લગાવી સતળીલો.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ૂઓવન માં ૨૦ મિનિટ અને ૨૦૦ ડિગ્રી તાપમાન માં પનીર ઝિંગી ને સેટ કરો. રેડી છે. ટેસ્ટ ફૂલ પનીર ઝીંગી.

    પનીર ઝિંગિ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર August 08, 2020 22:35

ટિપ્પણીઓ (4)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
August 09, 2020 07:22
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  4. દેસાઈ  વડા. (Desai Vada Recipe in Gujarati.)
  5. ધુધની (Ghughni)
  1. કાશ્મીરી પરાઠા(kashmiri paratha recipe in gujarati)
  2. કાશ્મીરી ડુંગળી નું સલાડ(Kashmiri onion salad recipe in gujarati)
  3. બ્રાઉની (Brownie recipe in Gujarati)
  4. ખજુર પાક(khajur paak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13376645
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close