ખજુર રોલ(khajur roll recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં ઠળિયા કાઢી લો એક બાઉલમાં બે ચમચી ઘી મૂકી ધીમા તાપે ખજૂરને કિલો શેકી લો
- 2
એક બાજુ એક બાઉલમાં કોપરાનું લઇ
- 3
તેની અંદર દૂધ ઉમેરી થોડીવાર હલાવી ખાંડ ઉમેરી છેલ્લે ઈલાયચી અને કેસર ઉમેરી વધુ દૂધ બળી જાય એટલે બેટર બનાવો
- 4
પછી ખજૂરનો બેટર પાટલી ઉપર વણી લો
- 5
પછી કોપરાનું તૈયાર કરેલું સ્ટફિંગ વચ્ચે પાત્રો પછી તેને ગોળ રોલ વાળી કટકા કરી લો
- 6
ચપ્પુ વડે ટુકડા કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13380246










ટિપ્પણીઓ