પુરણપોળી(puran poli recipe in gujarati)

#સાતમ
ગુજરાતમાં અને એમાંય પાછુ સૌરાષ્ટ્ર તહેવાર હોય અટલે સ્વીટ તો હોય જ તો ચાલો પુરણપોળી ની મજાલયે.
પુરણપોળી(puran poli recipe in gujarati)
#સાતમ
ગુજરાતમાં અને એમાંય પાછુ સૌરાષ્ટ્ર તહેવાર હોય અટલે સ્વીટ તો હોય જ તો ચાલો પુરણપોળી ની મજાલયે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ બાફવી.દાળ મા પાણી ના રેવુ જોઈએ લચકા જેવી બાફવી.
- 2
હવે એક કડાઈમાં દાળ કાઢી હલાવો.તેમાં ખાંડ મિક્સ કરી 5-7 મીનીટ હલાવો.હવે તેમાં ઇલાયચી પાઉડર અને કેસર નાખી મિક્સ કરો.હવે તે થીક થાય અટલે બે ચમચી ધી નાંખી મિક્સ કરી ઠંડુ કરવા મુકો.
- 3
હવે તૈયાર પુરણ ને રોટલીમાં નાંખી વણી તાવડીમાં શેકો.હવે તેમાં 2-3 ચમચી ધી નાખી ગરમા ગરમ સર્વ કરો.જો ધી વધું પસંદ હોય તો નાંખી શકાય.
- 4
નોંધ:-જો પુરણ ઢીલું લાગે તો તેમાં એક ચમચી ચણાનો લોટ નાંખી શકાય અથવા થોડી વાર ફ્રીઝર માં મૂકવું.
- 5
તો તૈયાર છે ખુબ જ ટેસ્ટી પુરણપોળી.આ રીંગણા બટેટા ના ભરેલા તીખા શાક અને ગરમા ગરમ તુવેરદાળ સાથે ખુબ જ સરસ લાગે છે.😋😋♥️
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)