કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.
#west #વેસ્ટ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 45 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2 કપઢોકળાં નો લોટ
  • 1 કપદહીં
  • ચપટીહળદર
  • 1/4 ટી સ્પૂનમેથી ના દાણા
  • 1/2 ટી સ્પૂનચણા ની દાળ
  • 1 કપગરમ પાણી
  • 2.5 ટીસ્પૂનછીણેલું લસણ
  • 1 ટી સ્પૂનછીણેલું આદું
  • સ્વાદાનુસારમીઠું
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 2.5 ટી સ્પૂનલીલા મરચાં ઝીણા સમારેલા
  • 2 ટેબલસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  • 1/2 ટી સ્પૂનખાવાનો સોડા
  • 1/4 કપતેલ
  • 1/2 કપપાણી
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું ઉપર છાંટવા માટે
  • 1 ટેબલ સ્પૂનતેલ બ્રશિંગ માટે
  • સર્વ કરવા માટે
  • લીલી ચટણી
  • લસણ નો મસાલો
  • સિંગતેલ
  • ઢોકળા ના લોટ માટે
  • 1 કપચોખા
  • 1/2 કપઅડદ ની દાળ
  • 1/4 કપતુવેર ની દાળ
  • 1/4 કપચણા ની દાળ
  • લીલી ચટણી માટે
  • 1 કપકોથમીર
  • સ્વાદાનુસારમીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીખાંડ
  • 1 નંગલીલું મરચું
  • 1 નંગનાનો ટુકડો આદુ
  • 2 ટેબલસ્પૂનશીંગદાણા
  • 1/2 ચમચીલીંબુનો રસ
  • જરૂર મુજબ પાણી
  • લસણ ના મસાલા માટે
  • 1/2 કપલસણ
  • સ્વાદાનુસારમીઠું સ્વાદ મુજબ
  • 1.5 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    બતાવેલા માપ થી દાળ અને ચોખા ને 4 થી 5 ઘણું માપ લઈ લઈ કરકરો/કકરો લોટ દળાવી લેવો. ઢોકળા નો લોટ તૈયાર છે. હવે 2 કપ ઢોકળા નો લોટ લો. તેમાં દહીં ઉમેરો. ચપટી હળદર, મેથી ના દાણા તથા ચણા ની દાળ ઉમેરો. હવે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરો અને સરખું હલાવી લો. હવે ખીરા ઉપર ઢાંકીને અને ઉપર કૈંક વજન મૂકી ને આથો લાવવા 6 થી 8 કલાક પલાળી રાખો.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    8 કલાક પછી ખીરા માં સ્વાદ મુજબ મીઠુ, હળદર, આદુ, લસણ, લીલા મરચાં અને કોથમીર નાખીને સરખું હલાવીને મિક્સ કરી લો. હવે 1 વાસણ માં પાણી અને તેલ મિક્સ કરીને ગરમ કરો. ગરમ થઈ જાય એટલે ખીરા માં ખાવાનો સોડા નાખી તેના ઉપર ગરમ તેલ અને પાણી નું મિશ્રણ નાખીને સરખું હલાવી લો.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોડા પર ગરમ તેલ અને પાણી નું મિશ્રણ નાખવા થી સોડા react કરશે અને ઉભરો આવશે. ખીરું એકદમ હળવું થઈ જશે. સરખું મિક્સ કરી લો. ઢોકળા ઉતારવા ખીરું તૈયાર છે. ઢોકળા ના કૂકર માં પાણી ઉકળવા મૂકો દો. બધી વાટકી માં નીચે તેલ લગાવી દો અને ખીરું ભરી દો. ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી દો. આવી રીતે બધી વાટકી તૈયાર કરી લો. આવી જ રીતે પ્લેટ પણ તૈયાર કરવી.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર માં વાટકીઓ મૂકી વરાળ માં ઢોકળા બાફી લો. 10 મિનિટ પછી ચેક કરી લો. ચોંટે નહીં તો કાઢી લો. પ્લેટ છરી થી આડા ઉભા કટ મારી ચોરસ ટુકડા કરી લો. આવી રીતે બધી બધા ખીરા માંથી ગોળ અને ચોરસ ઢોકળા ઉતારી લો. કોથમીર ની ચટણી, લસણ ના મસાલા અને સિંગતેલ સાથે ગરમા ગરમ સર્વ કરો.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લસણ ને ખલ માં લઈ દસ્તા થી પીસી લો. એકદમ ક્રશ થઈ જાય અને પીસાઈ જાય એટલે 1 વાટકી માં લઈ તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને તેલ નાખી સરખું મિક્સ કરી લો. લસણ નો મસાલો તૈયાર છે.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીલી ચટણી ની બધી સામગ્રી 1 મિક્સર માં લઈ ક્રશ કરી લો અને ચટણી બનાવી લો. ઢોકળા સાથે સર્વ કરવા કોથમીર ની ચટણી તૈયાર છે.

    લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર August 17, 2020 17:55

ટિપ્પણીઓ (3)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 18, 2020 04:16
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  4. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  5. ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
  1. સેવ ડુંગળીનું શાક (Sev Onion Sabji Recipe In Gujarati)
  2. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  3. ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
  4. ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13432410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close