કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે

આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે

વધુ વાંચો

મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે

આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
છ લોકો માટે
  • 3 વાડકીચોખા
  • 1 વાડકીઅડદની દાળ
  • 1/2ચમચી મેથી દાણા
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 3કાંદા સ્લાઈસ કરેલા
  • 1 ચમચીઅડદની દાળ
  • 1 ચમચીતુવેરની દાળ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીઝીણા કાપેલા ધાણા
  • 8-10મીઠા લીમડાનાં પાન
  • 1/2ચમચી હળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને અને મેથીના દાણાસારી રીતે ધોઈ આઠથી દસ કલાક માટે પલાળી લો.ત્યાર બાદ બંને માંથી પાણી નાખી મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરો આ મિશ્રણને મીઠું નાખી ખૂબ જ હલાવો અને તેને આઠથી દસ કલાક માટે આથો આવવા માટે મૂકી દો

    મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ અને તુવેરની દાળ નાખો ત્યારબાદ તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન નાખો ત્યારબાદ તેમાં કાંદા ની સ્લાઈસ નાખી હલાવો કાંદા થોડા ચડે એટલે તેમાં બટાકા અને બીજા બધા મસાલા નાખી પૂરણ તૈયાર કરો પુરાણ ઉપર ધાણા નાખો.

    મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોસાના ખીરાને ચમચાથી બરાબર હલાવો નોનસ્ટીક ઢોસા તવો લઈ તેને ગેસ ઉપર મૂકી ખીરા માંથી ડોસાઓ બનાવી લો બધા ઢોસા વચ્ચે બટાકાનો પૂરણ મૂકો આ રીતે બધાઢોસા તૈયાર કરી લો

    મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે બધાના ફેવરિટ મસાલા ઢોસા જેને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો

    મસાલા  ઢોસા (masala dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Desai Arti
Desai Arti @cook_22705033
પર August 17, 2020 15:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  4. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  5. ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
  1. વર્મીસેલી  (સૈવય્યા) ઉપમા Vermishelli (Sevaiya)  upma recepie in Gujarati
  2. કટોરી નાયલોન ખમણ અને બેસન કઢી(nylon khaman and besan kadhi recipe in gujarati)
  3. લસણીયા ભુગળા બટેટાં(bhungla bataka recipe in gujarati)
  4. રીંગણનો ઓળો(rigan olo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13441697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close