કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#NoOvenBaking
#series4
મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે.

#NoOvenBaking
#series4
મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે.

વધુ વાંચો

વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#NoOvenBaking
#series4
મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે.

#NoOvenBaking
#series4
મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
2 વ્યક્તિ
  • હાર્ટ શેપ કૂકીઝ માટે
  • 1/4 કપબટર
  • 1/2 કપપાઉડર ખાંડ
  • 1/4 ચમચીવેનીલા ઍસેન્સ
  • 3/4 કપમેંદો
  • 1/2પીંચ બેકિંગ પાઉડર
  • જરૂર મુજબ દૂધ
  • ચોકલેટ ચિપ્સ કૂકીઝ માટે
  • 1/4 કપબટર
  • 1 ચમચીઘી
  • 1/4 કપબ્રાઉન ખાંડ+ પાઉડર ખાંડ
  • 1/4 ચમચીવેનીલા ઍસેન્સ
  • 1 ચમચીદૂધ(નોર્મલ રૂમ ટેમ્પ્રેચર)
  • 3/4 કપઘઉં નો લોટ
  • 1 ચમચીકોકો પાઉડર
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/8 ચમચીખાવાનો સોડા
  • થોડી ચોકલેટ ચિપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    વેનીલા હાર્ટ કૂકીઝ માટે:-

  2. 2

    એક બાઉલ માં બટર લઈ લો તેમાં ખાંડ ઉમેરી બંને મિક્સ કરી લો. આમાં વેનીલા ઍસેન્સ એડ કરી થોડો થોડો મેંદો ઉમેરો મિક્સ કરી લો. લોટ ને 2:1 ના પ્રમાણે 2 ભાગ માં કરી લો. હવે વધારે વાળા ભાગ માં રેડ ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો એમાં થોડું થોડું દૂધ ઉમેરી લોટ બાંધી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રેડ લોટ ને બટર પેપર પર મૂકી વણી લો. તેમાં હાર્ટ સેપ કૂકી કટર વડે કટ કરી લો. હવે આ કુકી પર પાણી લગાવી ને એક પર એક મૂકી લેયર બનાવી લો. બટર પેપર માં રેપ કરી 20 મિનિટ સુધી ફ્રિઝર માં મૂકી દો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    20 મિનિટ પછી ફ્રિઝર માંથી કાઢી લો તેના પર કલર વગર નો જે લોટ છે એના નાના નાના પાર્ટ કરી હાર્ટ સેપ વાળી કુકી પર લગાવી કવર કરી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટર પેપર પર રાખી રોલ કરી લો જેથી બંને ભાગ સરખા સેટ થય જાય. આને ફરી 30 મિનિટ સુધી ફ્રીઝ માં મૂકી દો. 30 મિનિટ પછી એમાંથી કૂકીઝ કટ કરી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આને ડિશ માં લઇ પ્રિહિટ કરેલી કઢાઈ માં મૂકી લો ફ્લેમ પર 20 મિનિટ સુધી પકાવો. તૈયાર છે વેનીલા હાર્ટ શેપ કૂકીઝ.

  7. 7

    ચોકલેટ ચિપ્સ કૂકીઝ માટે:-

  8. 8

    એક બાઉલ માં બટર,ઘી લઈ તેને મિક્સ કરી લો. સાથે એમાં બ્રાઉન ખાંડ, પાઉડર ખાંડ,વેનીલા ઍસેન્સ અને દૂધ ઉમેરી મિક્સ કરી લો. આમાં ઘઉં નો લોટ, કોકો પાઉડર, સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ઘઉં નો લોટ થોડો થોડો કરીને ઉમેરવો. હવે એમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો. આને 20 મિનિટ ફ્રીઝ માં મૂકી દો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે કૂકીઝ નો લોટ થોડો લઈ હાથ માં લઇ ગોળ કરી થોડો ચપટો કરી લો. ઉપર ચોકલેટ ચિપ્સ લગાવી દો. આ રીતે બધી કૂકીઝ તૈયાર કરી લો. આને ડિશ માં લઇ પ્રિહિટ કરેલી કઢાઈ માં મૂકી 15 મિનિટ મિડિયમ ફ્લેમ પર પકવી લો. તૈયાર છે ઘઉં ના લોટ ની ચોકલેટ ચિપ્સ કૂકીઝ.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 19, 2020 14:49
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Umang Parmar
Umang Parmar @cook_25404027
September 06, 2020 13:12
😋😋👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ચીપ્સ કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
  2. વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
  3. કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
  4. ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
  5. કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
  1. ડિબ્બા રોટી(dibba roti recipe in gujarati)
  2. ઈડલી (idli recipe in gujarati)
  3. ભજીયા કઢી (Bhajiya Kadhi Recipe In Gujarati)
  4. રજવાડી સ્વીટ કોન
https://cookpad.wasmer.app/in-gu/recipes/13455238
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close