કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગૉળ અને ચૂરમા ના લડ્ડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી મુખ્ય ફોટો

ગૉળ અને ચૂરમા ના લડ્ડુ

Meena Oza
Meena Oza @cook_25811230

#gc

#gc

વધુ વાંચો

ગૉળ અને ચૂરમા ના લડ્ડુ

Meena Oza
Meena Oza @cook_25811230

#gc

#gc

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મીનિટ
20-25 નંગ
  • 1 કિલોઘઉં નૉ કકરો લોટ
  • 100 ગ્રામચણા નૉ લોટ
  • 200 ગ્રામઘી
  • 300 ગ્રામતેલ તળવા અને મોણ માટે
  • 150 ગ્રામકાજુ, બદામ, લાલ દ્રાક્ષ
  • 1/2સૂકા કોપરા ની લાંબી છીણ
  • 100 ગ્રામખસખસ
  • 1.5 ચમચીજાયફળ નો ભૂક્કો
  • 15-20કેશર ના તાતણા દૂધ માં પલાળી લેવા
  • 2 ચમચીઈલાયચી નો ભૂક્કો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મીનિટ
  1. 1

    ઘઉં નૉ કકરો લોટ અને ચણા નો લોટ ને ભેગા કરી લેવો તેમાં તેલ નું મુટ્ઠી પડતું મોણ આપવું. ત્યાર બાદ હુંફાળા ગરમ પાણી થી તેનો કઠણ લોટ બાંધી લેવો.

    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાંધેલા લોટ માં થી મૂઠિયાં વાળી લેવા અને એમાં આંગળા ના છાપા દેખાઇ એવાં મૂઠિયાં વળી સૂનેહરા રંગ ના થાય ત્યાં સુધી તેલ માં તાળિ લેવા

    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ2ફોટો
    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મૂઠિયાં ઠંડાં થાય એટલે હાથ વડે ભૂક્કો કરી ને મિક્સી માં પીસી લેવુ, પછી તેને ચોખા ની ચરણી વડે ચાળિ લેવું.

  4. 4

    150 ગ્રામ કાજુ, બદામ, લાલ દ્રાક્ષ અને 1/2 સિક્કા કોપરા ની વાટકી લાંબી છીણ બધું ઘી માં શેકી લેવું.તેમાં પલાળુ કેસર, ઈલાયચી અને જાયફળ નો ભુક્કો ઉમેરવો, બધુ ચાાળેલા લોટ માં ભેગુ કરી લેવું.

  5. 5

    એક કઢાઈમાં 150 ગ્રામ ઘી લઈ ને તેમાં ગોળ ઉમેરવો મધ્યમ તાપ પર તેને ઓગળવા દેવુ. ઓગાળેલું મિશ્રણ લોટ પર રેડી લેવું અને હવે તેને હાથમાં લેવાઈ તેટલું ઠંડું થવા દેવુ.

    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હાથ પર થોડુ ઘી લાગવી લેવુ અને બે હાથ ની મદદ થી લાડુ ને આકાર આપવો અને એક થાળી માં ખસખસ પથરી એમાં રોલ કરી લો. તૈયાર છે ગરમા ગરમ લાડુ આપડા સૌ ના વ્હાલા લંબોદર ના પ્રિય..🙏

    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ6ફોટો
    ગૉળ અને ચૂરમા ના લડ્ડુ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meena Oza
Meena Oza @cook_25811230
પર August 28, 2020 05:43
Cooking is my passion, love to cook for my loved ones and share my culinary experience with my loved once the lovely people like u...
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Meena Oza
Meena Oza @cook_25811230
September 01, 2020 19:08
😀😀😀
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
  2. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
  3. રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
  4. પરોઠા અને નાન (parathas and naans recipe in Gujarati)
  5. કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
  1. બેસન મોદક(besan modak recipe in gujarati)
  2. દહીં કે શોલે(dahi kae shole recipe in gujarati)
  3. ભાજી ચાટ (bhaji chaat recipe in gujarati)
  4. દાળવડા(dalvada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13463211
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close