ઘારી(Ghari Recipe In Gujarati)

#વેસ્ટ
સુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટ
સુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવાને ખમણી લો અને જો માવો તૈયાર ન લેવો હોય તો ઘરે પણ બનાવી શકાય છે ઘરે બનાવેલો માવો ખુબ જ સરસ બને છેજો ઘરે માવો બનાવો તો એને શીખવાની જરૂર નથી પાછો અને ટાઈમ ન હોય તો બહારથી પણ લઇ શકાય છે માટે માવાને પહેલા ખમણી લો પછી એક પેનમાં 2 ચમચી ઘી નાખી અને માવાને શેકી લો ઘી છૂટું પડે ત્યાં સુધી તમે નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી એ જ પેનમાં 2 ચમચી ઘી નાખી અને ચણાના લોટને શેકેલો શેકાઈ જાય પછી ઉતારી લો અને પછી બદામ અને પિસ્તા અને અધકચરા ક્રશ કરી અને ઇલાયચી પણ ક્રશ કરી નાખો પછી આ બધું મિક્સ કરી દો માવો ચણાનો લોટ અને આ ડ્રાયફ્રુટ બધું મિક્સ કરી દો પછી ખાંડને દળી લો અને બધું મિશ્રણ ઠંડું થઈ જાય પછી ખાંડને ઉમેરવાનું ગરમ હોય ત્યારે નહિ ઉમેરવાનુંઅને નાની વાટકીમાં એક ચમચી જેટલું દૂધ લઈને અને કે સભી પાંચ છ પાંદડી નાખી અને પલાળી દેવાની અને એ પણ આ મિશ્રણમાં ઉમેરી દેવા નું તમે નીચે ફોટામાં જોઈ શકો છો પછી બધું જ મિક્સ કરી દો
- 3
પછી આ બધું મિશ્રણ મિક્સ થઇ જાય પછી એક વાટકી કા તો એવું નાનું એવું હોય ગોળ તો એનો શેપ આપો અને ઘારી નો સેપ આપવો નીચે ફોટામાં જોઈ શકો છો અહીંયા મેં લાડવા કરવાનો બીબુ નો યુઝ કર્યુ છે પછી હાથેથી shape આપ્યો છે જોવા એવો આપવાનો છે
- 4
હવે એક બાઉલમાં મેંદાનો લોટ લઇ અને તેમાં બેથી ત્રણ ચમચી ઘી નાખો મોણ માટે અને દૂધથી લોટ બાંધવો જેનાથી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી થાય છે તમે પાણી નો પણ ઉપયોગ કરી શકો છો અને દૂધનો ઉપયોગ કર્યો છે એકદમ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવા નો છે રોટલી વણાઈ એવો પછી એમને દસથી પંદર મિનિટ રહેવા દો
- 5
પછી એની રોટલી વણી અને મસાલાનો જે ગોળ લુઓ કર્યો તેની ઉપર રાખે અને તેને ધીમે ધીમે વાળી અને ઉપરથી પોટલી ની જેમ વડે કેવી રીતના ઉપરથી જે લોટ વધે એ કાઢી નાખો નીચે ફોટો છે તમે જોઈ શકો છો પાછો હાથ વડે સરખો શેપ આપવો
- 6
પછી અન્ય એક પેનમાં ઘી ગરમ કરવા મુકો બહુ ગરમ કરવા દેવું નહીં ધીમા તાપે જ કરવું પછી એક એક ધારી લઇ અને તડવી એક્સાઇડ રાખી અને બીજા હાથ વડે ચમચી થી ઉપર ઘી રેડો એવી રીતે ધીમે ધીમે કડવો એકદમ ક્રિસ્પી અને બદામી કલર થાય ત્યાં સુધી તમે નીચે ફોટામાં જોઈ શકો છો તાપ ધીમો રાખવો
- 7
- 8
તળાઈ જાય પછી એકદમ ઠંડા થવા દેવા ઠંડા થઈ જાય પછી ઘી ઉપરથી રેડવું અથવા એક વાટકામાં ઘી લઇ અને હાથમાં લઇ ને તેમાં ડુબાડવું પણ ઉપરથી પણ રેડી શકાય છે તમને જેટલી આવે એટલું ઘી નાખી શકો છો પછી ઉપર બદામ અને પીસ્તા ની કતરણ રાખે અને ગાર્નિશિંગ કરો અને ઠંડુ થવા દો તૈયાર છે ઘારી સુરતની famous અને એકદમ tasteful અને હેલ્થ જે બધાને ભાવે છે
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ