કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#નોર્થ
#પંજાબ
શાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે.

#નોર્થ
#પંજાબ
શાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  • 300 ગ્રામપનીર
  • ગ્રેવી માટે :
  • 4 નંગડુંગળી
  • 3 નંગટામેટા
  • 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 2 નંગલીલા મરચાં
  • 1 કપકાજુ
  • 1/2 કપમગજતરી ના બી
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  • 1 ચમચીશાહી પનીર મસાલા પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 નંગતજ
  • 2 નંગલવિંગ
  • 1/2 ચમચીઇલાયચી
  • 4 નંગમરી
  • 2 ચમચા ઘી
  • 2 ચમચીબટર
  • ગાર્નિશ માટે
  • 1 ચમચીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરો. તેમાં તજ, લવિંગ, મરી, ઈલાયચી ને બે સેકન્ડ માટે સાંતળો. પછી તેમાં સમારેલી ડુંગળી, મરચા, મીઠું, કાજુ, મગજતરી ના બી ને પણ સાંતળી પછી તેમાં લસણ મરચાની પેસ્ટ અને ટામેટા એડ કરો. બધું બરાબર કુક થવા દો.

    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ બધું ઠંડુ થવા દો પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી લો. પનીર ના પીસ કરીને ઘી માં સાંતળી લો.

    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન માં બટર અને ઘી મિક્સ કરીને ગરમ કરો. તેમાં જીરૂ,હળદર, હિંગ, કાશ્મીરી લાલ મરચું એડ કરો. પછી તેમાં ગ્રેવી એડ કરીને બરાબર હલાવી લો. પછી તેમાં ધાણાજીરું,ગરમ મસાલો અને શાહી પનીર મસાલા પાઉડર એડ કરીને બરાબર હલાવી લો.

  4. 4

    સબ્જી માટે ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે તેમાં તળેલા પનીર ને એડ કરીને બરાબર હલાવી લો. સબ્જી પર કોથમીર એડ કરીને ગાર્નીશ કરો.

    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમા ગરમ શાહી પનીર મસાલા સબ્જી તેને પરાઠા, સલાડ અને છાશ સાથે સર્વ કરો.

    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર August 30, 2020 05:59

ટિપ્પણીઓ (30)

Daxa Parmar
Daxa Parmar @daxaparmar
September 09, 2020 07:50
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી ચીઝ ફોંડ્યું (Pavbhaji Cheese Fondue Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
  5. ચાટ પ્લેટર પાર્ટ-૨ (chats platter part-2 recipe in Gujarati)
  1. મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
  2. સ્ટીમ ઢોકળા (steam dhokla recipe in gujarati)
  3. ગુલકંદ(Gulkand Recipe In Gujarati)
  4. પંજાબી ચુરી(Panjabi Churi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13530262
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close