બુંદીના લાડુ (Boondi na ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચાળી લો. એક બાઉલ માં લઇ તેમાં થોડું પાણી ઉમેરીને તેનું ખીરું બનાવો. બહુ જાડુ કે બહુ પાતળું નહીં મીડિયમ ખીરું બનાવો.ખીરું ખૂબ જ ફેંટો.
- 2
કઢાઈ માં તેલ ગરમ મુકો. તેલ થઈ જાય એટલે ઝારા થી બુંદી પાડો. ઝારાને સહેજ ઉંચો રાખવાથી બુંદી સારી પડે છે.
- 3
એક બાજુ ધીમી આંચ પર ચાસણી કરવા મુકો.એક તારી ચાસણી કરવી બધી બુંદી થઈ જાય એટલે ગરમ ચાસણી માં નાખવી અને એમા ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ અને ઘી ઉમેરો. એક કલાક માટે તેમાં પલળવા દેવી.
- 4
બુંદી બધી ચાસણી ચૂસી લે એટલે તેમાંથી લાડુ વાળવા.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકો બીટ બાઇટ્સ (Choco Beet bites recipe in gujarati)
- હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
- પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
- ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
- જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13537569









ટિપ્પણીઓ (13)