મોનેકો બિસ્કીટ પિઝા(Monaco Biscuit Pizza Recipe In Gujarati)

Minaxi Bhatt @cook_20478986
મોનેકો બિસ્કીટ પિઝા(Monaco Biscuit Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોનેકો બિસ્કીટ ઉપર ટમેટો સોસ,પીઝા ટોપીંગ ને બને મિકસ કરી લગાવવુ
- 2
ડુંગળી,ટામેટાં,કેપ્સીકમ,પનીર,ચીઝ ના જીણા જીણા ટુકડા કરી એક બાઉલ મા લઈ તેમા ઓરેગાનો,ચીલીફેલ્સ,મીઠું,ચાટમસાલો નાખી મિકસ કરો
- 3
હવે બિસ્કીટ ઉપર ટોપીંગ કરી દો આ પિઝા ખુબજ સરસ લાગે છે આ રેસીપી નાના બાળકો પણ પોતાની જાતે બનાવી શકે છે
- 4
તૈયાર છે મોનેકો બિસ્કીટ પાઝા
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567242



ટિપ્પણીઓ (5)