દૂધપાક(dudhpaak recipe in gujarati)

મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈસ ને 4 કલાક માટે પાણી માં પલાળવા
- 2
પાલડ્યા પછી 2 ગ્લાસ પાણી મૂકી કૂકર માં 5 સીટી વગાડી કૂક કરવા
- 3
દૂધ ને ઉકાળી ને ઘટ્ટ કરવું
- 4
કૂક કરી ને મિકસી માં પીસેલા રાઈસ મિલાવી ઘટ્ટ બાસુંદી ઉકાળવી
- 5
એમાં સાકર /ઈલાયચી/ ચારોળી/જાયફળ ઉમેરવું
- 6
કેસર વાળું દૂધ પણ મિલાવી લેવું.
- 7
હવે 5 મિનિટ માટે બધું ઉકાળવું
- 8
હવે તૈયાર છે બ્રાઉન રાઈસ બાસુંદી
- 9
એને ગુલાબ અને તુલસીપત્ર તજી સજાવી ગરમ કે ઠંડી પીરસી લો
- 10
મેં એક કલાક ઠંડી કરી ને સર્વ કરી શકોછે જેથી ટેસ્ટી લાગે
- 11
તો એન્જોય કરો મારી હેલ્ધી ડીશ બાસુંદી.
- 12
ટીપ આ બાસુંદી માં મિલ્ક પાઉડર કે મવા ની જરૂર નથી પડતી..છતાં ટેસ્ટી બને6.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)