દૂધપાક(Doodh pak Recipe in Gujarati)

#હોમમેઈડ
#ટ્રેંડિંગ
#દૂધપાક
ગુજરાતી ક્યુઝીનનું ફેમસ ડેઝર્ટ એટલે દૂધપાક.કોઈ ભી ફેસ્ટીવલ કે સ્મોલ ઓકેઝન પર ગુજરાતી પ્લેટરમાં બનાવવામાં આવતું ડેઝર્ટ😍.....
ખુબજ ઈઝી વે અને મોસ્ટલી ઘરમાંજ અવેલેબલ સામગ્રીથી એનીટાઈમ બની શકતું ડેઝર્ટ.....
કોમ્બીનેશન ઓફ કુક્ડ રાઈસ ઈન મિલ્ક વીથ કેસર,ઈલાયચી એન આલ્મંડ આ ડીશને એક અલગ જ સ્વીટ અરોમાં😋 આપે છે એન ધેટ મેઈક્સમી ક્રેઝી અબાઉટ ધીસ ડેઝર્ટ.....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપમાં વાર્મ મિલ્ક એડ કરી તેમાં કેસર એડ કરી તેને સાઈડમાં રાખી લો.
- 2
હવે એક પેનમાં મિલ્ક ગરમ કરવા એડ કરો.5 મિનિટ બોઈલ થયા બાદ તેમાં ખાંડ અને રાઈસ એડ કરો અને મિડિયમ સ્લો ફ્લેમ પર 20 મિનિટ રાઈસને કુક થવા દો અને સતત હલાવતા રહો જેથી મિલ્ક પેનમાં સ્ટીક ના થાય.
- 3
રાઈસ કુક થાય એટલે હવે આગળથી પલાળેલ કેસર વાળું વાર્મ મિલ્ક,ઈલાયચી અને આલ્મંડ એડ કરી તેને ભી 5-10 મિનિટ હલાવી ફ્લેમ ઓફ કરી દૂધપાક રેડી કરી લો.
- 4
રેડી થયેલ દૂધપાક ને ચીક કરી લો.
- 5
હવે દૂધપાકને સર્વિંગ બાઉલમાં લઈ આલ્મંડ અને કેસરથી ગાર્નીશ કરી ચીલ-ચીલ સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (28)
Thank you so much for your Recipe...