દૂધપાક
આ મારા પરિવાર ની ત્રણ પેઢી જુની વાનગી che અને અમારી અતિ પ્રિય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો, તેમા જાયફળ ઉમેરી ને ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો.
- 2
ચોખા ને ધોઈ લેવા અને ઘી થી મોહી લેવા અને ચોખા ને ઉકળતા દૂધમાં નાખી દેવા, ચોખા ચઢી જાય ત્યાં સુધી ઉકાળો. આ રીતે કરવા થી દૂધ નો રંગ ગુલાબી થવા માંડશે.
- 3
હવે ગેસ નો તાપ ધીમો કરી લો તેમા ખાંડ અને પલાળીને મૂકેલુ કેસર નાખી દો આને 15 મિનિટ ઉકાળો તેનો રંગ પીળો થઈ જાય ત્યાં સુધી.
- 4
ગેસ બંધ કરી લો અને એમા charoli તથા બદામ ની કતરણ નાખી ને ઠંડુ પડે આટલે પીરસો.. તૈયાર છે પિતૃ પક્ષ ma સૌ na ઘરે બનતી સ્વાદિષ્ટ વાનગી દૂધપાક...❤
Keywords
Similar Recipes
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
- રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13626208








ટિપ્પણીઓ