કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

દાડમની ચટણી એ ખાવા ના સાથે સાઈડ ડીશ માં યુસ કરી શકાય છે આ ચટણી ખૂબ ટેસ્ટી બને છે જે લોકો દાડમ નો ઉપયોગ ફળ તરીકે નથી કરતા એ લોકો પણ આ ચટણી જરૂર ખાશે સાથે બીજી થોડી સામગ્રી લઈ ને બનાવવામાં આવી છે આ એકદમ નવી ટેસ્ટી ચટણી...તો જોઈએ એની રેસિપી અને સામગ્રી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
6 લોકો
  • 1લાલ કલર ના દાણા વાળું દાડમ
  • 1લાલ કેપ્સિકમ
  • 1મોટું લાલ ટામેટું
  • 1લીંબુ નો રસ
  • 6કળી લસણ
  • 1 ટુકડોઆદુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3 મોટી ચમચીતેલ
  • 2 મોટી ચમચીટામેટાં કેચપ
  • ચમચીકાલા મરી પાઉડર અડધી
  • વિનેગર ઓપ્શન માં જો લીંબુ ના હોય તો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાડમ ના દાણા કાઢી લો

    દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટું અને મરચા ને તેલ લગાવી ને ગેસ પર શેકી લો ધીમો તાપ રાખવો

  3. 3

    હવે શેકેલા મરચા અને ટામેટા ને થોડી ઠંડા થાય પછી એની છાલ કાઢી લો

  4. 4

    લસણ ને પણ એવી જ રીતે શેકી લો

  5. 5

    હવે બધી શેકેલી સામગ્રી માં આદુ/લીંબુ નો રસ કેચપ

  6. 6

    મીઠું અને દાડમ ના દાણા સાથે મિક્ષી માં ક્રશ કરી લો

  7. 7

    થોડું જરું પડે તો પાણી ઉમેરી લો

  8. 8

    સેમી લિકવિડ ચટણી બનાવી લો

  9. 9

    હવે એક પેન માં તેલ લો ગરમ થાય એટલે આ ચટણી મિક્સ ને ઉમેરી પાણી નો ભાગ બળે ત્યાં સુધી શેકી લો

  10. 10

    હવે ગેસ બંદ કરી લો ચટણી ને એકદમ ઠંડી થવા દો

  11. 11

    ત્યારબાદ એક કાચના જાર માં ભરી ને ફ્રીઝ માં સ્ટોર કરી લો.

  12. 12

    જમવા ની કે નાસ્તા સાથે આ ચટણી નો સાઈડ ડીશ તરીકે યુસ કરો

  13. 13

    તો રેડી છે દાડમ ની ચટણી.ટેસ્ટી અને યંમી.

    દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર September 13, 2020 04:15
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
September 13, 2020 06:31
No no dr don't say sry
Intentionally to nthi kahyu to its ok
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાડમ ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
  2. ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
  3. ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
  4. કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
  5. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  1. બટેટા વડા(batata vada recipe in gujarati
  2. ચીઝી તંદુરી ઓનીઅન રિંગ્સ (Cheesy tandoori onion rings recipe in Gujarati)
  3. વેજીટેબલ સલાડ(vegetable salad recipe in gujarati)
  4. વેજ સંભારો(veg sabharo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13626695
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close