કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati)

Hema Vaghela
Hema Vaghela @cook_25999891

સોયાબીન સબ્જી ની નવી રીત #FM

સોયાબીન સબ્જી ની નવી રીત #FM

વધુ વાંચો

સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati)

Hema Vaghela
Hema Vaghela @cook_25999891

સોયાબીન સબ્જી ની નવી રીત #FM

સોયાબીન સબ્જી ની નવી રીત #FM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 - 50 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 કપસોયાબીન વડી, 2 ડુંગળી, 2ટામેટા, 1 કેપ્સિકમ,
  • 10લસણ ની કડી, એક આદુ નો નાનો ટુકડો, 4-5 મરી ને લવિંગ, 1 ચમચી જીરું, મરચું પાઉડર, 1ગરમ મસાલો, 1ધાણાજીરું પાઉડર, 3નાની ઈલાયચી, હળદર
  • 4-5 મોટી ચમચીતેલ, લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 - 50 મિનિટ
  1. 1

    સોયાબીન વડી ને 15 મિનિટ પેલા પલાળી તેમાંથી પાણી નિતારી ને મીઠુ, 1ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખી મેરિનેટ કરી ને મુકીદો

    સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    2કડાઈ માં થોડું તેલ નાખી તેમાં જીરું, લવિંગ, મરી અને ઈલાયચી નાખી 1મોટી સમારેલી ડુંગળી નાખી સાંતળો, લસણ અને આદુ પણ નાખીદો થોડીવાર પછી તેમાં ટામેટા નાખી બરાબર ઓગળે ત્યાંસુધી ચાડવાદો

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી 1ચોરસ સમારેલી ડુંગળી અને કેપ્સિકમ અધકચરું સાંતળી લો પછી તેમાં સોયાબીન પણ સાંતળી લો

    સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિશ્રણ ઠડુ કરી મિક્સર માં પીસી લો હવે એજ કડાઈમાં એ મિશ્રણ ને મોટી ગરની વડે ગાડીને નાખી દો

  5. 5

    હવે તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકી ને થવા દો

  6. 6

    હવે પાણી ઉમેરી ગ્રેવી પાતળી કરી ઢાંકીને ગ્રેવી 5સુધી ઢાંકી ને ચાડવાદો

    સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં સાંતળેલા સોયાબીન, ડુંગળી અને કેપ્સિકમ નાખી ને ઉકાળવા દો

    સોયાબીન સબ્જી (Soybean Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સોયાબીન પાણી ચૂસી ગ્રેવી થિંક થાય એટલે સોયાબીન વડી નું સાક લીલા ધાણા નાખી પરોસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Vaghela
Hema Vaghela @cook_25999891
પર September 14, 2020 17:00

ટિપ્પણીઓ

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
September 14, 2020 17:08
Wow
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોયાબીન શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઇડલી સંભાર (idli sambhar recipe in gujarati)
  2. ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
  3. પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
  4. ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
  5. પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
  1. શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati)
  2. ખમણ
  3. પંજાબી પનીર પસંદા (Punjabi Paneer Pasanda Recipe In Gujarati)
  4. ઓટ્સ-સોજી સેજવાન ઉત્તપમ(Oats-Semolina -Schezwan Uttpam Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638413
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close