કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામરીંગણ
  • 2મોટા બટાકા
  • 1 નંગટામેટું
  • 1-1/2 ચમચીમરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીતેલ
  • મસાલો બનાવવા માટે:-
  • 1 નાની વાડકીશીંગદાણા
  • 1/2 નાની વાડકીતલ, દાળિયા
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1-1/2 ચમચીમરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવૈયા (રીંગણ) અને બટાકા સમારી લો. રીંગણ ને વચ્ચે થી કાપા પાડવા. હવે એક મિક્સર જારમાં દાળિયા, શીંગદાણા, તલ લઈ ક્રશ કરો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભૂક્કો થઈ જાય એટલે ડિશમાં લો. હવે તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, ગોળ, તેલ ઉમેરી મિક્સ કરો. આ મસાલો કાપા પાડેલ રીંગણમાં ભરી લો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટામેટું સમારી લો. હવે એક કૂકરમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સમારેલાં ટામેટાં ઉમેરી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં મરચું મીઠું હળદર, ધાણાજીરૂ, બનાવેલ મસાલો ઉમેરી મિક્સ કરો. થોડું પાણી ઉમેરી મસાલા ચડવા દો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મસાલા ચડે એટલે તેમાં સમારેલા બટાકા ઉમેરો ત્યારબાદ રીંગણ ભર્યા તે ઉમેરી બધું બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી કરી 4-5સીટી વગાડો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    શાક ચડી જાય એટલે ડીશમાં લઇ પીરસો.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર July 17, 2021 12:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંદુવડા (Meduwada recipe in Gujarati)
  2. કાઠિયાવાડી અડદ ની દાળ (ડબલ તડકા)
  3. ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
  4. વડા પાઉં ચટણી (Vada Pav Chutney Recipe In Gujarati)
  5. કોબીજ ના મંનચૂરીયન (Cabbage Manchurian Recipe In Gujarati)
  1. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  2. ચોકલેટ કવર્ડ એપલ (Chocolate Covered Apple Recipe In Gujarati)
  3. દૂધીના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
  4. ઢાબા સ્ટાઇલ અડદની દાળ (Dhaba Style Urad Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13641911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close