પરાઠા(pratha recipe in Gujarati)

GA4
week1
paratha
આ પરાઠા માં ઘરના ગાર્ડન માં થીજ ઉપલબ્ધ લીલા મસાલા થી બનાવ્યા છે જેવાકે ફ્રેશ અજમાં ના પાન જે મારા ઘર ના ગાર્ડન માં જ વાવેલો છે
ફુદીનો /લીલા ધાણા/તુલસી મીઠો લીમડો અને ગિલોય ના પાન આ બધુજ ખૂબ ગુણકારી છે અત્યારે કોરોના સમય માં આવા મસાલા નોઉપયોગ કરીને મેં હરિયાલા પરાઠા બનાવ્યા છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ જાતના લીલા મસાલા ના પાન ને ધોઈને ઝીણા કાપી લો
- 2
એક બાઉલ માં ત્રણેય લોટ ઘઉં/બેસન/સોજી ચાળી લો
- 3
હવે એ લોટ માં બધોજ મસાલો અને લીલોતરી ઉમેરી લો અને બધા મસાલા ઉમેરી લો
- 4
હવે એમાંથી પાણી દ્રારા નરમ પરાઠા માટે નો લોટ બાંધો
- 5
હવે લોટ ને ઢાંકી ને 10 મિનિટ રાખો
- 6
હવે એમાંથી આપની પસંદ ના આકાર ના પરાઠા વણીલો
- 7
હવે નોનસ્ટિક તવા પર બંને બાજુ બ્રાઉન કલર ના શેકી લો
- 8
તેલ લગાવી સ્લો ગેસ પર શેકી લો
- 9
હવે પરાઠા ને દહીં સાથે સર્વ કરો
- 10
સાથે ટોમેટો માંથી રોઝ બનસબી ને સજાવટ કરો.
- 11
આ પરાઠા ખૂબ હેલ્ધી હોવા ની સાથે ઘર માં થીજ મળતી સામગ્રી થઈ બનાવી સજાવી સર્વ કર્યા છે.
- 12
આ પરાઠા ને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો
- 13
પરંતુ દહીં સાથે ખૂબ સારા લાગે છે.
- 14
તો રેડીછે હરિયાલા પરાઠા અને દહીં.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)