કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati)

Meena Oza
Meena Oza @cook_25811230

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati)

Meena Oza
Meena Oza @cook_25811230

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3-4 જાણ માટે
  • 100 ગ્રામઝીણું સમારી ને કેમ્પસીકમ
  • 100 ગ્રામગાજર ની છીણ
  • 100 ગ્રામ કોબી ની  છીણ
  • 1.5 ટે.ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • 2-3 ચીઝ છીણી લો
  • 1 કપ ઘઉંનો lot
  • 1/2 કપ મેંદો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટે.ચમચી કિચન કિંગ મસાલો
  • 1/2 ટે.ચમચી ગરમ મસાલો
  • 1 ટે.ચમચી જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદો અને ઘઉંનો લોટ ચાળી ને ભેગો કરી લો તેમા થોડુ મીઠું ઉમેરી 1 ટે.ચમચી તેલ નું મોણ આપવું અને થોડું થોડું પાણી રેડી ને પરાઠા ની કણક બાંધી લો. પછી તેના પર તેલ નો હાથ લગાવી ભીનો કટકો લગાવી ને 15-20 મિનિટ મૂકી રાખો.

    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફીંગ ની તૈયારી કરવી, એક પેન માં વઘાર માટે તેલ લેવું તેમા જીરા નો વઘાર થવા દો, તેમા ગાજર, કોબી અને કેપ્સીકમ નાખી ને હલાવી લો. ત્યારબાદ તેમા આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, કિચન કિંગ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો બધા શાક ચઢી જાય ત્યાં sudhi. તેને એક પ્લેટ માં કાઢી તેના પર ચીઝ ની છીણ નાખી ને સાઇડ પર રાખો સ્ટફીંગ તૈયાર છે

    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પરાઠા બનાવાની તૈયારી કરીયે, સૌ પ્રથમ બાંધેલ કણક ના ગલ્લા પડી લો, તેને થોડુ વણી લો અને તેમા શાક નું મિશ્રણ ભરી લેવું રોટલી ની કોર ને હાથ વડે ચપ્ટી લઈ ને પ્લીટ્સ બનાવી લો.

    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વણેલા પરાઠા ને બે તરફ થી તેલ લગાવી ને શેકી લો. ઉપર થોડું બટર લાગવી ને ટોમેટો કેચપ અથવા ધાણા ની ચટણી સાથે મજા માણો લહેજતદાર મિક્સ વેજ પરાઠા ની...❤❣

    મિક્સ વેજ પરાઠા(Mix Veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meena Oza
Meena Oza @cook_25811230
પર September 19, 2020 20:52
Cooking is my passion, love to cook for my loved ones and share my culinary experience with my loved once the lovely people like u...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  3. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  4. ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
  1. આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
  2. પાસ્તા(pasta Recipe in Gujarati)
  3. પરોઠા (Parotha Recipe in Gujarati)
  4. બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673330
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close