કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#GA4
#weel1
હરિફાઈની શરૂઆત કુછ મીઠા હો જાય
આ શીરો શિવરાત્રીએ મારી મમ્મી બનાવતી. મને ખૂબ જ ભાવે. જલદીથી બની જાય ,એ પણ ઓછુ ઘી,ઓછી સાકર,બટાકા તો ઘરમાં હોયજ
અધિક મહિનામાં ફરાળ મા ખાઈ શકાય.

#GA4
#weel1
હરિફાઈની શરૂઆત કુછ મીઠા હો જાય
આ શીરો શિવરાત્રીએ મારી મમ્મી બનાવતી. મને ખૂબ જ ભાવે. જલદીથી બની જાય ,એ પણ ઓછુ ઘી,ઓછી સાકર,બટાકા તો ઘરમાં હોયજ
અધિક મહિનામાં ફરાળ મા ખાઈ શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે
  • 5 નંગબાફેલા બટાકા
  • પાચ ચમચી ઘી
  • પાચ ચમચી સાકર
  • ચપટીઇલાયચી પાઉડર
  • 2બદામ
  • કાજુ
  • કિશમીશ
  • 1/2ચમચી કેસર શીરપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    બટાકાને બાફી ઠંડા પડે એટલે છાલ કાઢીને ફોકથી કશ કરો.

    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વાડકામાં ઘી મૂકી ધીમા ગેસ પર બટાકાનો માવો શેકો. સતત હલાવતા રહેવું. ઘી છૂટે, બટાકનો માવો તવેતા ચોટે નહી એટલે સમજવું કે માવો શેકાઈ ગયો.

    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાકર નાખીને હલાવો. મિશ્રણ ધટ થાય વાડકા અને તવેતાને ચોટે નહીં એટલે તેમાં ઇલાયચી પાઉડર, કાજુ, બદામના ટુકડા, કિશમીશ,કેસર શિરપ નાખીને હલાવી ગેસબંધ કરો.કેસર અને ઇલાયચી પાઉડર થી રસોડું મહેકી ઉઠશે

    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાઉલમાં કાઢીને કાજુ, બદામ કિશમીશ થી સજાવી કાનાજી ને ધરાવી.સૌને આપી.તમે પણ આરોગો.

    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાનો શીરો(Bataka no shiro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર September 20, 2020 11:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિરો બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. પાણીપુરી(pani puri Recipe in Gujarati)
  2. પનીર સબ્જી (paneer sabji recipe in Gujarati)
  3. કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
  4. સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close