કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#GA4
#week1
#punjabi

#GA4
#week1
#punjabi

વધુ વાંચો

ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#GA4
#week1
#punjabi

#GA4
#week1
#punjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 7 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 1/2 વાટકીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • 1 ટુકડોતજ
  • 3 નંગલવિંગ
  • 2 નંગઇલાયચી
  • 1તમાલ પત્ર
  • 10-12કાજુ
  • 2 ચમચીખસખસ
  • 3 ચમચીમગજતરી ના બી
  • 1/2વાટકો દૂધ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીફ્રેશ મલાઈ
  • 1પેકેટ ચીઝ (100 ગ્રામ)
  • 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ને કાપી લો.આદુ,મરચા, લસણ ની પેસ્ટ બનાવી લો.

    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ માં તેલ અને ઘી મૂકી તેમાં ઇલાયચી,તજ, તમાલપત્ર, લવિંગ, હિંગ નાખી ને તેમાં આદુ, મરચા, લસણ, ની પેસ્ટ નાખવું.ત્યારબાદ તેમાં ડુંગળી ની પેસ્ટ કરી નાખવી અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું.

    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી કરી નાખવી. તેને સાંતળી લેવું. પછી કાજુ, મગજતરી ના બી, ખસ ખસ ને ગરમ દૂધ માં નાખી પેસ્ટ બનાવી લેવી.

    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને તૈયાર કરેલી ગ્રેવી માં નાખવું.ત્યારબાદ તેમાં બધાજ મસાલા નાખી સારી રીતે મિક્સ કરવું.

    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં ચીઝ ના નાના ટુકડા કરી મિક્સ કરી લેવું. ઉપર થી ચીઝ છીણી ને ગાર્નિશ કરવું. કોથમીર નાખવી..

    ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર September 20, 2020 18:57
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sangita Agrawal
Sangita Agrawal @cook_24418327
September 22, 2020 10:54
Really mouth watering 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  1. મગમઠિયા (Mag mathiya Recipe In Gujarati)
  2. બી બટેટા ની ફરાળી ખિચડી.(Peanuts Potato Farali khichdi Recipe in Gujarati)
  3. હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
  4. રસમ (Rasam Recipe In Guajarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13681131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close