હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)

#GA4
#Week3
#Chinese #Noodles
#Carrot
#cookpadindia
#cookpadgujarati
#cookpad
હક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે.
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4
#Week3
#Chinese #Noodles
#Carrot
#cookpadindia
#cookpadgujarati
#cookpad
હક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં શાક સમારી તૈયાર કરી લો.નૂડલ્સ બાફીને પાણી નિતારી ઠંડુ પાણી રેડી દો. 1-2 ચમચી તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો જેથી નૂડલ્સ સરસ છુટ્ટા રહેશે.
- 2
એક પેનમાં તેલ ગરમ કરો.સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ અને ક્રશ કરેલાં આદુ,મરચાં અને લસણ ઉમેરો.2 મિનિટ સાંતળી લો.હવે કોબીજ અને ઝીણી સમારેલી ગાજર ઉમેરો.5 થી 7 મિનિટ સાંતળી લો.હવે બધાં સોસ,મીઠું,વિનેગર અને કેચપ ઉમેરી મિક્સ કરી લો.
- 3
બધાં મસાલા બરાબર મિક્સ કરી બાફેલા નૂડલ્સ ઉમેરો.બરાબર મિક્સ કરી લો.
- 4
ઝીણી સમારેલી કોથમીર અથવા લીલી ડુંગળી ઉમેરી મિક્સ કરી લો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.સર્વિંગ પ્લેટ માં કાઢી ગરમા ગરમ સર્વ કરો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ,ગરમા ગરમ હક્કા નૂડલ્સ.
- 6
Top Search in
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (25)