ફરાળી ઢોસા(Farali dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામો અને સાબુદાણા ને સરખા ધોઈ ને ૪-૫ કલાક પલાળી લેવા.
- 2
સાબુદાણા દબાવી ને જોઈ લેવા.એટલા પલળેલા હોવા જોઈએ.
- 3
હવે બધું પણી કાઢી લેવા નું.પણી રેવુ ના જોઈએ.અને દહીં નાખી પીસી લેવું.
- 4
હવે ખીરું ત્યાર છે.તેમાં સ્વાાનુસાર મીઠું નાખી ઢોસા જેવું બનાવવા પણી જોઈએ તો નાખવું.
- 5
હવે નોનસ્ટિક લોઢી માં ઢોસા ઊતારી લેવા.
- 6
આ રિતે તૈયાર છે ફરાળી ઢોસા તમે અને સૂકી ભાજી કે ફરાળી ચટણી સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769979











ટિપ્પણીઓ (6)