ત્રિરંગી ખાંડવી (Trirang Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 100 ગ્રામ ચણા નો લોટ ઉમેરો તેમાં મીઠું આદુ મરચાં અને ચપ્ટી હીંગ નાખી મિક્સર માં ફેરવી લેવું પછી તેને એક પેન માં મિશ્રણ નાખી હલાવતા રહેવું જ્યાં સુધી મિશ્રણ થીક થાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
હવે મિશ્રણ ને થાળી પર એક તબેથા થી પથરી લો અને કાપા પાડી લો અને એના રોલ વાળી લો.
- 3
હવે લીલા રંગ ની ખાંડવી બનાવા ઉપર મુજબ માપ લેવુ, છાશ માં પાલક ને પીસી ને ઉમેરી લો. લાલ રંગની ખાંડવી બનાવા છાશ માં બીટ ને પીસી ને ઉમેરી લો. પછી ઉપર જણાવેલ રીત પ્રમાણે આ બંને ખાંડવી બનાવી લેવી. તૈયાર છે ત્રણ રંગ ની ખાંડવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13771919











ટિપ્પણીઓ (5)