ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.
#GA4
#Week4
#milkshake
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.
#GA4
#Week4
#milkshake
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787719

ટિપ્પણીઓ (5)