મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)

Anu Vithalani @cook_26178173
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો એક કડાઇ માં મિક્સ કરી લો.બને તો કળાઈ સ્ટીલ ની અને જાડી લેવી એલ્યુમિનિયમ ની લો તો કસ ના ઉતરે તેવી લેવી.
- 2
હવે એક સાઈડ એક જ હથે હલાવતા રહેવું.જો ધ્યાન નય હોય તો બેસી જશે પેલા થોડા વધારે તાપ પર થવા દેવું જેથી બધું ઓગળી ને મિક્સ થાય જાય. પછી મિડિયમે તાપ રખવો.
- 3
હવે એક દમ ફૂલવા માંડે એટલે એક ચમચી ઘી ઉમેરવું.બદામી કલર થાય જાય એટલે તેને ઊંડા વાસણ માં ઢાળી દેવો.મે સ્ટીલ નો ગોળ ડબ્રો લીધો છે.ઘી નાખેલું છે એટલે લગાડવા ની જરૂર નથી.
- 4
હવે એલીચી પાઉડર છાંટી ૫-૭ મીનીટ પચી આકા પાડી લેવા. તૈયાર છે મલાઇ નો મેસૂબ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13798454










ટિપ્પણીઓ