સલાડ (Salad Recipe In Gujarati)

#GA4
#Week5
#salad
સલાડ એ કોઈ પણ કયુજીન હોય ,કોઈ પણ ડીશ હોય સિવાય ફરાળી,,,બાકી દરેક ડીશ સાથે સલાડ તો હોય છે સલાડ ખૂબ પ્રકાર ના બનતા હોય છે એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા પ્રમાણ માં વિટામીન અને ફાઇબર થી ભરપૂર હોય છે..તો દરેક વ્યક્તિ એ જમવા ની સાથે સલાડ તો લેવો જ જોઈએ ..જો જમવા ની પહેલા અગર સલાડ ખાઈ લો તો ભૂખ પણ સંતોષાયછે જેથી જમવા નું ઓછું લેવાય તો એના થઈ વજન ઘટાડવા માં પણ મદદરૂપ છે આ વિવિધ સલાડ ડીશ.

રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને છોલી ને ગોળ સ્લાઇસમાં કટ કરો
- 2
ડુંગળી ને મેં અહીં ઝીણી કાપી લીધી છે
- 3
સફેદ ડુંગળી મીઠી અને સ્વાસ્થ્યપ્રદ હોવાથી એ લીધી છે આ ડુંગળી ને આયુર્વેદ માં ખૂબ ગુણકારી ગણવા માં આવી છે
- 4
સફેદ ડુંગળી ના આર્ક માંથી હાર્ટ માટે ની ઘણી દવા ઓ પણ એલોપેથી માં બની છે.
- 5
ટામેટા ને ધોઈ ને લૂછી ને ગોળ સ્લાઈસ માં કાપી લો
- 6
ટામેટા ને કાપ્યા પહેલા જ 1 કલાક ફ્રીઝ માં રાખવા
- 7
સલાડ માં મીઠું,સંચળ,જીરું,બધું ઉમેરી લેવું
- 8
મિક્સ કરી ને લાસ્ટ માં લીંબુ નો રસ જોઈતા પ્રમાણે ઉમેરવો
- 9
હવે લન્ચ કે ડિનર સાથે આ સલાડ નો સ્વાદ માણો
- 10
આ સલાડ ગુજરાતી સન્ડે સ્પેશિયલ ડીશ દાળ ઢોકળી સાથે ખૂબ સારો લાગે છે.
- 11
તો રેડી છે ઓનીયન ટોમેટો સુપર સલાડ મેં અહીં ગવાર ઢોકળી સાથે સર્વે કર્યો છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)