પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર નાં નાના ટૂકડા કરી લો. એક પેન માં એક ચમચી બટર નાંખી એમાં પનીર ને થોડું સાંતળી લઈ સાઈડ પર રાખી દો.
- 2
એજ પેન માં હજી ૨ ચમચી બટર લઈ એમાં જીરૂ, તજ, તમાલપત્ર,લાલ મરચાં,આદું, મરચા, લસણ, સમારેલી ડુંગળી નાખી સાંતળો. થોડી વાર હલાવી એમાં ટામેટા અને કાજુ એડ કરો. સંતળાય જાય એટલે ઠંડુ થાય પછી ગ્રેવી કરી લો.
- 3
એક કઢાઈ માં ૪ ચમચા બટર નાંખી એ ગ્રેવી ને વઘારો. સ્વાદ મુજબ મીઠું, મરચું પાઉડર, ગરમ મસાલો, જીરૂ પાઉડર, હળદર નાંખી ગ્રેવી ખદખદવા દો. પછી પનીર ઉમેરી હલાવો. ચીઝ સ્લાઈસ થી ગાનૅીશ કરી પરાઠા સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13863942









ટિપ્પણીઓ