કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#GA4
#Week5
#salad
રશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

#GA4
#Week5
#salad
રશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 1 વાટકીમેયોનીઝ
  • 1 વાટકીફ્રેશ મલાઈ
  • 2 ચમચીબૂરું ખાંડ
  • 1 ચમચીમરી પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • 2 ચમચીવટાણા
  • 2 ચમચીઝીણું કાપેલું ગાજર
  • 2 ચમચીઝીણી કાપેલી કાકડી
  • 2 ચમચીઝીણી કાપેલી ડુંગળી
  • 2 ચમચીઝીણા કાપેલા સફરજન
  • 2 ચમચીઝીણા કાપેલા કેપ્સિકમ
  • 1 વાટકીમેક્રોની પાસ્તા
  • 1 ચમચીમેક્રોની મસાલો
  • 1 વાટકીચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર, વટાણા, અને મેક્રોની પાસ્તા ને તપેલી માં પાણી ગરમ કરી અધકચરા બાફી લેવા.

    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સફરજન, કાકડી, કેપ્સિકમ, ડુંગળી ને ઝીણા સમારી લેવા.

    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં ફ્રેશ મલાઈ, મેયોનીઝ લઇ એમાં મરી પાઉડર, મીઠું, બૂરું ખાંડ, ચીઝ નાખી સરખું મિક્સ કરી તેમાં બધા જ વેજીટેબલ અને ફ્રૂટ્સ નાખી બરાબર મિક્સ કરી લેવું.

    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું સારી રીતે મિક્સ કરી ઠંડુ કરી સર્વ કરવું.

    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર October 17, 2020 18:26
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રશિયન સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કળશ(kaju kalash Recipe In Gujarati)
  2. ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta  Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju recipe in Gujarati)
  4. સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
  5. બીટરૂટ  જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
  1. લસણીયો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
  2. બીટરૂટ  જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
  3. હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
  4. ઉપમા(Upma Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close