ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી વઘાર કરવા માટે રાઇ નાખવી એ તત્ડી જાય એટલે તેમાં અડદ ની દાળ, કાઢી પત્તા, ગાજર, કેપ્સીકમ અને બાફેલા વટાણા નાખી ને થોડી વાર સાંતળવું.
- 2
બધુ સાંતળાઈ જાઈ એટલે તેમાં રવો નાખી ને ગુલાબી રંગ નો શેકી લેવો. હવે એમા ઊકળતું પાણી નાખી ગેસ ને ધીમા તાપે રાખી ધ્યાન થી હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે એમાં કાજુ, લાલ દ્રાક્ષ અને કોપરા ની છીણ ઉમેરી લો. તૈયાર છે વ્હાઇટ હાફ ની ઉપમા 2 ચમચી ઘી નાખી ને હલાવી લો
- 3
ઉપર ની રીત પ્રમાણે રવો નાખ્યો ત્યાં સુધી રેસીપી ફોલ્લો કરો અને એમાં પાલક ની પેસ્ટ ઉમેરવી અને શેકી લેવું, પછી પાણી બળી જાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય એટલે બે ચમચી ઘી નાખી હલાવી લો. હવે બેઉ ઉપમા ને એક મોલ્ડ માં 1/2ભરી થોડી દબાવી લો અને એક પ્લેટ પર ઉંધી વાળી દો તૈયાર છે હાફ એંડ હાફ ઉપમા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13868350











ટિપ્પણીઓ (2)