મગ ની દાળ નો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને મિક્સર માં અધકચરી એટલે રવા જેવી વાટી લેવી.
- 2
એક પેન માં ઘી લઈ તેમાં મગ ની દાળ લઈ ને ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સેકી લેવી. તેમાં મગજતરી અને લાલ દ્રાક્ષ નાખી સાથે સેકી લેવું.
- 3
હવે તેમાં દૂધ ઉમેરી અને ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો પછી ખાંડ નું પાણીબળી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો ઘી છૂટતું થાઈ એટલે એક બોલ માં કાઢી ને કાજુ બદામ ઉમેરો, ગેસ બંધ કરી ને ઇલાયચી નાખી હલાવી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13914401









ટિપ્પણીઓ