કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બર્ગર (Burger Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બર્ગર (Burger Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

બર્ગર (Burger Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ બર્ગર
  • ટિક્કી માટે
  • ૧બાફેલો બટાકા
  • ૧બાફેલું ગાજર
  • ૧/૨ કપબાફેલા વટાણા
  • ૧/૨ કપબાફેલા રાજમા
  • ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  • ૧ ટી સ્પૂનગરમ મસાલા
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • ૩ ટેબલ સ્પૂનમેંદો
  • ૨ ટેબલ સ્પૂનકોર્ન સ્ટાર્ચ
  • ૧ ટી સ્પૂનમરી પાઉડર
  • ૧/૪ કપપાણી
  • બર્ગર માટે
  • ૪બર્ગર બન
  • ૩ ટેબલ સ્પૂનમાયોનિસ
  • ૧ ટેબલ સ્પૂનચીલી સોસ
  • ૪કેબેજ ના પત્તા
  • ૧ડુંગળી સ્લાઈસ કરેલી
  • ૧ટોમેટો સલાઇસ કરેલું
  • ૪ચીઝ સ્લાઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પેહલા ટિક્કી બનાવા માટે રાજમા, બટાકા, વટાણા ગાજર એક બાઉલમાં લઇ વાટી દેવું હવે તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, આદુ લસણ ની પેસ્ટ અને હળદર ઉમેરી હલાવી ને મિક્સ કરી દેવું

    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૧ બાઉલમાં પાણી અને મેંદો મિક્સ કરી સેલરી બનાવી લેવું જોડે એક ડીશ માં બ્રેડ ક્રામ્પ્સ લેવું

    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે હળવા હાથે તૈયાર કરેલા માવા માં થી ટિક્કી વળી લેવી હવે એ ટિક્કી ને તૈયાર કરેલ સ્લરી માં ડુબાડી ને તેને ટોસ્ટ ના ભુક્કા માં રગદોળવું

    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટિક્કીને દીપ ફ્રાય અથવા સેલો ફ્રાય કરી લેવી. એક બાઉલ માં માયોનિસ અને ચીલી સોસ ને મિક્સ કરવું

    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બર્ગર બનને બટર લગાવી તાવી પર સેકી લેવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલ માયોનિસ લગાવી તેની ઉપર ટિક્કી મુકાવી ત્યારબાદ તેની ઉપર ડુંગળી ની સ્લાઈસ અને તેની ઉપર ટોમેટો ઈ સ્લાઈસ મુકવી તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી કેબેજ નું પાન મૂકી બર્ગર ની બન્ધ કરી દેવું.... હવે બર્ગર ને ટોમેટો સોસ સાથે સર્વ કરવું...

    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બર્ગર (Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Patel
Priti Patel @Priti_1189
પર October 27, 2020 11:30
vadodara

ટિપ્પણીઓ

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
October 27, 2020 16:09
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બર્ગર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુકિ ચટપટી ભેલપુરી ચટણી (Dry Bhelpuri Chutney Recipe In Gujarati)
  2. ફાફડા (Fafda Recipe In Gujarati)
  3. પાઉભાજી ખીચડી (Pavbhaji khichadi  Recipe in Gujarati)
  4. મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
  5. આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
  1. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  2. કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
  3. મગદાળ ખીચડી(Moong dal khichdi Recipe in Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13926457
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close