સાલસા ટોમેટો સોસ (Salsa Tomato Soup Recipe In Gujarati)

Javnika Pandya @javnika1979
સાલસા ટોમેટો સોસ (Salsa Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને નાના ટુકડા કરવા ડુંગળી ને પણ નાની નાની કાપવી પછી લીલો મસાલો એમાં એડ કરવો 4 લસણ ની કડી સમારવી બધું મિક્સ કરવું
- 2
પછી એક પેન મા એક ટામેટું અને લાલ સૂકા મરચા શેકવા બંને સેકાઈ જય પછી મિક્સર મા ઘટ્ટ ક્રશ કરવું પછી મિક્સ કરેલા બેટર મા એડ કરવું પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું તેમાં લીંબુ નો રસ એડ કરવો નાચો ચિપ્સ ની સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
- સુરતી ડ્રાયફ્રૂટ ધારી (Surati Dry Fruit Ghari Recipe In Gujarati)
- મલ્ટી ગ્રેન મિક્સ વેજ ચિલા (Multi Grain Mix Veg Chilla Recipe In Gujarati)
- ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954226








ટિપ્પણીઓ