સ્ટફ્ડ ખાંડવી(STUFFED Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ, ખાટી છાસ, પાણી સરખી માત્રા લો અને મિક્સ કરો. તેમાં હળદર ઉમેરો અને બેટર રેડી કરો.
- 2
હવે એક કૂકર માં પાણી મૂકી તેમાં આ બેટર ને મુકો અને 2 સિટી થવા દો.
- 3
હવે બેટર ને કાઢી લો અને મિક્સ કરી લો. હવે તેને થાળી ની પાછળ ઓર પ્લેટફોર્મ સાફ કરી. તેલ લગાડો અને આ બેટરી પાથરી દો. હવે તેમાં મરચું અને નારિયળ નું ખમણ છાટી દો એટલે તે સ્ટફિન્ગ તરીકે છે.
- 4
હવે તેના રોલ્સ વાળી લો.
- 5
હવે એક પેન માં તેલ ગરમ મુકો તેમાં રાઈ, હિંગ, લીમડો ઉમેરો હવે તેય રોલ્સ ઉપર રેડી દો. તૈયાર છે સ્ટફ્ડ ખાંડવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962932












ટિપ્પણીઓ