કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા(Patra recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા(Patra recipe in Gujarati)

reena
reena @cook_22190361

#GA4
#week12

#GA4
#week12

વધુ વાંચો

પાત્રા(Patra recipe in Gujarati)

reena
reena @cook_22190361

#GA4
#week12

#GA4
#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 1 કપચણા નો લોટ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીમીઠું
  • 1/2 ટી સ્પૂનમરચું
  • 1 કપપાણી
  • 1/2 ટી સ્પૂનસોડા
  • 4અળવી ના પાન
  • 1 કપગોળ અમલી નું પાણી
  • વઘાર માટે
  • 1ચમચો તેલ
  • 1/2 ટી સ્પૂનરાઈ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1/2 સ્પૂનતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બોલ માં ચણાનો લોટ લ્યો. તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરો. તેમાં પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અળવીના પાન લિઓ. હવે તેના પર ચણા ના લોટ નું મિશ્રણ લગાડો. હવે તેને ડબલ બોઈલર ઉપર પકાવવા માટે રાખી દો.

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે પાકી ગયા છે. હવે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. હવે તેના પીસ કરી લો. વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ, હિંગ અને તલ ઉમેરો. હવે તે તેલના વઘારને પાત્રા ઉપર રેડી દો.

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં આંબલી અને ગોળ વારુ પાણી ઉમેરો.

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો લિઓ તૈયાર છે રસ પાત્રા. ગરમાં ગરમ પીરસો.

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાત્રા(Patra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

reena
reena @cook_22190361
પર December 06, 2020 11:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. પંજાબી છોલે
  2. પુડલા(Pudla Recipe in Gujarati)
  3. મુઠીયા (Muthiya Recipe In Gujarati)
  4. કાજૂકરી(Kaju curry recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991771
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close