કોથમીર વડી(Kothmir vadi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ બઘી સામગ્રી તૈયાર કરો
- 2
રેડી શકાઇ તેવુ ખીરુ પાણી નાખી તૈયાર કરી લો. તેમા ફ્રુટ સોલ્ટનાખી બરાબર મીક્ષ કરો.ઢોકળાની થારી મુકે તેમ મુકી, ઉપરથી સફેદ તલ ભભરાવો. ૧૦ મીનીટ મીડીયમ ગેસ પર થવા દો.
- 3
જો હેલ્થી ખાવાનુ પસંદ કરતા હોવ તો ચોરસ ટુકડા પાડી સર્વ કરી શકાઇ છે. અથવા તો ચોરસ ટુકડા ને તળી ને સર્વ કરો વધારે સરસ લાગસે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007760









ટિપ્પણીઓ