ડેટ્સ પાઈ(Dates Pie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો.તેમાં સીડ લેસ ખજૂર લો. તેને ફ્રાય કરો. 2સ્પૂન ઘી માં. તે થોડો ફ્રાય થાય એટલે તેમાં મિલ્ક ઉમેરો. એને મિક્સ કરો તેમાં ખજૂર મેલ્ટ થવો જોઈએ. તેમાં 1કપ મિલ્ક પાઉડર નાખો. હલાવો જરૂર લાગે તો થોડું મિલ્ક ઉમેરો. એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવતા રો.
- 2
હવે તેને ઠંડુ પડવા દો. ઠંડુ થાય એટલે 1મેરી બિસ્કીટ લો તેના પર લગાવો 2જી લો તેને તેના પર મૂકો તેના પર ફરી 1 બિસ્કીટ મૂકો મિશ્રણ લગાવો ફરી બિસ્કીટ મૂકો ને હવે ઉપર એન્ડ બાજુ માં બધેજ મિશ્રણ ને લગાવો. તેને ડ્રાય ફ્રુટ ના ભૂકા માં રાગ દોડો. ને રેડી છે ડેટ પાઈ.....તેને ચાર ભાગ માં વેચી ને સર્વ કરવું....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14021720







ટિપ્પણીઓ