લેમન કોરીયન્ડર સુપ(Lemon coriander soup recipe in gujarati)

Dr Radhika Desai @radhikadesai
શીયાળામાં પીવાલાયક, ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામીન C યુક્ત
લેમન કોરીયન્ડર સુપ(Lemon coriander soup recipe in gujarati)
શીયાળામાં પીવાલાયક, ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામીન C યુક્ત
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇમાં ૧ ચમચી તેલ લઇ તેમાં લસણ અને આદું નાખો. થોડીવાર થવા દો. તેમાં કેપ્સીકમ અને ગાજર નાખી થોડી વાર થવા દો.
- 2
હવે તેમાં મરી, મીઠું, લીંબુનો રસ અને પાણી ઉમેરો.એક ઉભરો આવવા દો.
- 3
તેમાં ધાણા ઉમેરો અને એક ઉભરો આવવા દો. હવે કોર્નફ્લોરની પેસ્ટ ઉમેરો. થોડી વાર જાડું થાય ત્યાં સુધી ઉકળવા દો.
- 4
ઉકળી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14088060

ટિપ્પણીઓ