કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢેખરા (dhekhra recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢેખરા (dhekhra recipe in gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

તુવેર ની સિઝન ચાલુ થતાં ઢેખરા ની સિઝન ચાલુ થાય છે.બધા અનાવિલ બ્રાહ્મણ ની આ ફેવરિટ ડીસ હોય છે.દેસાઈ વડા જેમ ફેમસ છે તેમ આ પણ ખૂબ જ ફેમસ છે.
#GA4
#week13
#તુવેર
#MW3

તુવેર ની સિઝન ચાલુ થતાં ઢેખરા ની સિઝન ચાલુ થાય છે.બધા અનાવિલ બ્રાહ્મણ ની આ ફેવરિટ ડીસ હોય છે.દેસાઈ વડા જેમ ફેમસ છે તેમ આ પણ ખૂબ જ ફેમસ છે.
#GA4
#week13
#તુવેર
#MW3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ તુવેરના દાણા
  • ૫૦૦ગ્રામ ચોખાનો લોટ
  • ૨ ચમચીતલ
  • ૨ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીહળદર
  • ૧ કપગોળ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ કપલીલું લસણ
  • ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ૧/૨ કપકોથમીર
  • ૧ લિટરપાણી
  • ૫ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૫૦૦ગ્રામ તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેહલા ૧ મોટા વાસણ માં તેલ લઇ તેમાં રાઈ, જીરૂં નાખી બરાબર હલાવી લેવું.ત્યારબાદ હળદર,લીલું મરચું,આદુ લસણ નાખી સાંતળી લેવું.પાણી ૧ કપ નાખી ઉકાળી લો.ત્યારબાદ તેમાં લીલું લસણ,તલ નાખી ૫ મિનિટ બરાબર ઉકાળી લો.તુવેરના દાણા બાફી લેવા.

    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ગોળ નાખી મિક્સ કરવું. ચોખાનો લોટ નાખતા જય બરાબર હલાવતા રહેવું.મિક્સ કરી લેવું.

    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢેખરા વાળી લેવા.તેલ ગરમ કરી તરી લેવું.ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય.

    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વ કરવું.

    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢેખરા (dhekhra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર November 22, 2020 09:50
Surat

ટિપ્પણીઓ (23)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
November 27, 2020 16:37
Try krjo
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢેકરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  2. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  3. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
  1. ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe in Gujarati)
  2. જાડા મઠિયા(Moth puri recipe in gujarati)
  3. ચોકલેટ રોલ(Chocolate Roll recipe in gujarati)
  4. ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091851
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close