ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)

#GA4
#week10
#ચોકલેટ
ચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬

રાંધવાની સૂચનાઓ
- 1
સૌવથી પહેલા બિસ્કિટ માંથી ક્રીમ અલગ કરી દો.અને તે ક્રીમ ડ્રાયફ્રૂટ્સ નાખી ને બરાબર મિક્ષ કરી દો.
- 2
તેના નાના ના બોલ બનાવી દો.
- 3
પછી બિસ્કિટ ને મિક્સરમાં એકદમ ક્રશ કરી દો.
- 4
અને તે ભુકામાં ચોકલેટ સીરપ અને દૂધ નાખી ને બધું એકસરખું મિક્સ કરીને લોટ જેવું બનાવી દો.
- 5
ત્યારબાદ તે બિસ્કિટ ના મિશ્રણ ને હાથમાં લઇ ને આંગળીઓની મદદ થી થેપલી જેવું બનાવી ને ક્રીમ નો બનાવેલો બોલ તેમાં મૂકીને બિસ્કિટ વાળા મિશ્રણ થી કવર કરી ને તેને એકદમ ગોળ સરસ બોલ વાળી લો.
- 6
પછી ડબલ બોયલર થી ચોકલેટ મેલ્ટ કરી લો.
- 7
પછી તૈયાર કરેલા બોલ ને ચોકલેટ થી કોટ કરી ને તમારી પસંદ મુજબ ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)