કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચોરી (Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચોરી (Kachori Recipe in Gujarati)

Meena Oza
Meena Oza @cook_25811230

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો

કચોરી (Kachori Recipe in Gujarati)

Meena Oza
Meena Oza @cook_25811230

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
15 નંગ
  • 250 ગ્રામતુવેર ના દાણા
  • 25 ગ્રામધાણા
  • 10-12 નંગ કાજુ  ના ટુકડા
  • થોડી લાલ દ્રાક્ષ
  • 2-2.5 ટે.ચમચી કોપરા ની છીણ
  • 1/2 ટે.ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ટીસ્પૂન હીંગ
  • 1 ટે.ચમચી જીરું પાઉડર
  • 1 લીંબુ
  • 1 ટે.ચમચી ખાંડ
  • 1.5 ટે.ચમચી લીલા આદુ મરચાં
  • 350 ગ્રામ ઘઉં નો લોટ
  • 50 ગ્રામ લીલા લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્રોઝન તુવેર ને બહાર કાઢી બરફ ઓગળવા દેવો. ફ્રેશ તુવેર પણ લેવાઈ, હવે તેને ચોખ્ખી ધોઈ ને મિક્સરમાં અધકચરી વાટી લો. એક પેણી માં થોડું તેલ લઈ ને વાટેલી તુવેર, લીલું લસણ તથા ઝીણા સમારેલા ધાણા નાખી ને હલાવી લો. હવે બધો મસાલો કરો, હળદર, લીલા આદુ મરચાં, ખાંડ, લીંબુ, જીરું પાઉડર બધું હલાવી ને ભેગું કરી લ. ગેસ ધીમો રાખો અને તેને ચઢે ત્યાર સુધી શેકી લો. હવે થોડું દૂધ છાંટી લો અને ઢાંકી ને ઠંડુ થવા દો.

    કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઘઉં નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધી લો. તેને 10 મિનિટ ઢાંકી રહેવા દો.

    કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાની પૂરી વાળી લો અને વચ્ચે મિશ્રણ ભરી તેને હાથ ની વચ્ચે મૂકી એક બાજુ થી ચપ્ટી વળતા જવું અને બંધ કરી કચોરી નો આકાર આપી દો. બધી કચોરી વળાઈ જાઈ એટલે તેને ગરમ તેલ માં મીડિયમ તાપ પર ગોલ્ડન રંગ ની થાય તેવી તળી લો. તૈયાર છે ગરમા ગરમ લીલ્વા ની કચોરી.

    કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચોરી (Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meena Oza
Meena Oza @cook_25811230
પર November 22, 2020 15:45
Cooking is my passion, love to cook for my loved ones and share my culinary experience with my loved once the lovely people like u...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ટોમેટો ચીઝ ઢોસા (Tomato Cheese Dosa Recipe in Gujarati)
  2. ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
  3. ઓટ્સ(oats Recipe in Gujarati)
  4. સૂપ(Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093900
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close