કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો

કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનીટ
૩
  • નાની સાઇઝ ની ફૂલગોબી
  • 1નાની કોબી
  • ટુકડોનાનો ગાજર નો
  • 1કેપ્સિકમ
  • ટુકડોનાનો આદુનો
  • દસ-બાર કળી લસણ
  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ
  • 3ડુંગળી
  • 1વાટકો કોથમીર
  • 4મરચાં
  • 1વાટકો મેંદો
  • 1 વાટકીકોર્નફલોર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ચમચીચટણી
  • 1 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીગ્રીન ચીલી સોસ
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીસોયા સોસ
  • 1/2ચમચી વિનેગર
  • 1 ચમચીકેચપ
  • 2 ગ્લાસપાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રીને ભેગી કરવી.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ફ્લાવર કોબી ડુંગળી કેપ્સીકમ મરચાં અને ગાજર ને સમારવા, અને આદુ અને લસણને ઝીણા સમારવા

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક વાસણમાં એક વાટકો મેંદો અને એક વાટકી કોર્ન ફ્લોર લેવા. પછી તેમાં મરચું પાઉડર મરી નો ભૂકો અને મીઠું અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરીને સરખી રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરવું.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ફૂલગોબી માં મીઠું અને કોર્નફ્લોર ઉમેરવો અને થોડીવાર રાખી મૂકો.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, અને ફૂલગોબી ને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી અને મધ્યમ આંચ પર તેલમાં તળી લો.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક બીજી કઢાઈમાં ૨ ચમચી તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા આદું, લસણ ઉમેરો અને તે ચડી જાય પછી ડુંગળી કેપ્સીકમ અને મરચું ઉમેરો, ત્યારબાદ તેમાં કોબી અને ગાજર ઉમેરો.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર કરેલા શાકભાજી ચડી જાય પછી તેમાં રેડચીલી સોસ, ગ્રીનચીલી સોસ, વિનેગર, સોયા સોસ, ટોમેટો કેચપ, સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરો,

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો, પાણી ઉકળે એટલે તેમાં કોર્ન ફ્લોર અને પાણી નું મિશ્રણ ઉમેરો

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન ઉમેરો અને થોડીવાર માટે ચડવા દો તેને બરાબર હલાવી પછી ધાણાભાજી થી ગાર્નીશ કરો. અને તૈયાર થયેલા કોલીફ્લાવર મનચુરીયન ને ગરમા ગરમ સર્વ કરો.

    કોલીફ્લાવર મંચુરિયન(Cauliflower Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર November 22, 2020 16:11
જૂનાગઢ

ટિપ્પણીઓ

Dipali Popat
Dipali Popat @cook_26686013
November 23, 2020 17:07
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન ફલાવર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
  2. ઢોકળી (Dhokali Recipe in Gujarati)
  3. ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
  4. સૂપ(Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close