ગુબીચ(Gubich Recipe in Gujarati)

#Weekend
ગુબીચ જોઈ ને કે નામ સાંભળી ને આપણને બાળપણ યાદ આંવી જશે. આજે બાળકો ને માર્કેટ માં જાત-જાત ની ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ મળી રહે છે. પણ ગુબીચ નામ પણ નહી સાંભળ્યું હોય.આજ થી 25 - 30 વર્ષ પહેલા
ગુબીચ ઓછી વેરાયટી માં મળી રહેતું. આ શિયાળા ની ઋતુ માં હેલ્ઘી અને આર્યન થી ભરપૂર ગુબીચ બનાવીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ ચાલુ કરી એક પેન માં ઘી નાખી ને ગોળ ઉમેરો.અને 10 મિનિટ સતત હલાવતા રહો.
- 2
ગોળ ઘી ના મિશ્રણ માં બબલ્સ આવવા માંડે અને બ્રાઉન થઈ જાય એટલે બેકિંગ પાઉડર ઉમેરી ને તરત જ કિચન ના પ્લેટફોર્મ પર થોડું ઘી લગાડી મિશ્રણ પાથરી દો.
- 3
.તો તૈયાર છે આપણું ગુબીચ. મિશ્રણ ઠંડુ પડે એટલે દસ્તા વડે ભાંગી ને ચોસલા કરો.ને સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)