કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week11
#GreenOnion

#GA4
#Week11
#GreenOnion

વધુ વાંચો

રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week11
#GreenOnion

#GA4
#Week11
#GreenOnion

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨
  • ૧ કપચણાની દાળનો લોટ
  • ૧/૨ કપલીલી ડુંગળી
  • ૧/૩ કપલીલું લસણ
  • ૩લીલા મર્ચા જીણા સમારેલા
  • ૧ ટીસ્પૂનમરી પાઉડર
  • ૧/૨ કપલીલી મેથી ની ભાજી જીણી સમારેલી
  • ૧/૪ કપકોથમીર જીણી સમારેલી
  • ૧ ટીસ્પૂનધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ કપપાણી
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાની દાળનો લોટ લો.હવે તેમાં લીલી ડુંગળી, લીલું લસણ અને સમારેલી મેથી ની ભાજી અને કોથમીર ઉમેરવી.

    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાણી ઉમેરી ને હલાવી બધું મિક્સ કરવું.ત્યારબાદ બધા મસાલા ઉમેરી ને ફરી થી બધું હલાવી મિક્સ કરવું.

    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તવી કે પેન લઇ સ્ટવ પર ધીમા તાપે ગરમ થવા મુકવી. હવે તેમાં એક ચમચી તેલ મૂકવું. હવે તેમાં ચમચા ની મદદ થી ખીરુંને ફેલાવી દેવું ધીમા માધ્યમ તાપે બંને બાજુ ચડવા દેવું.

    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તૈયાર છે રાજકોટ ના ફેમસ ગ્રીન પુડલા.લીલી ધાણા ની ચટણી અને સોસ સાથે સર્વ કરવા માટે...

    રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Patel
Priti Patel @Priti_1189
પર November 25, 2020 09:03
vadodara

ટિપ્પણીઓ

Neelam Patel
Neelam Patel @neelam_207
November 26, 2020 05:17
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુડલા લીલી ડુંગળી ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
  2. લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
  3. લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
  4. ફણગાવેલા મગ ના પરોઠા(Sprouted mung paratha recipe in gujarati)
  5. મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
  1. ફણગાવેલા મગ ના પરોઠા(Sprouted mung paratha recipe in gujarati)
  2. રીંગણનું ભરથું(Ringan nu Bharthu racipe in gujarati)
  3. લીલા કાંદાની કઢી (Green onion curry recipe in gujarati)
  4. ઢોકળા (Dhokla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14110137
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close