કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4
#Week10
શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ.

#GA4
#Week10
શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
5 સર્વિંગ્સ
  • 250 ગ્રામટામેટાં
  • 1ગાજર
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીહિંગ
  • થોડાલીલા ધાણા
  • 2 ચમચીલીલા મરચાની પેસ્ટ અથવા તો ગ્રીન ચટણી
  • મીઠું સ્વાદ મુજબ
  • થોડાક મીઠા લીમડાના પાન
  • 1ચમચો તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો ગાજર અને ટામેટાંને મિક્ચર માં ગ્રાઈન્ડ કરી.એક વાસણમાં તેલ ગરમ કરવા રાખો.

    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, ગ્રીન ચટણી નાખી ટામેટાં અને ગાજર ની ગ્રેવી નાખીને ઉકળવા દો.

    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં લીલા ધાણા નાખી અને ચડી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Monani
Varsha Monani @jiya2015
પર November 25, 2020 11:27

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 25, 2020 15:32
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
  2. લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
  3. લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
  4. મિક્સ કઠોળના ઉત્તપમ(Mix sprouts uttapam recipe in gujarati)
  5. મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
  1. બટેટાવડાં અપ્પમ પેનમાં(Potato pakoda in appe pan recipe in gujarati)
  2. લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
  3. લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in gujarati)
  4. લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14111037
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close