કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાડકીઘઉંનો લોટ
  • 1 વાડકીમેંદો
  • 1 વાડકીઘઉંનો કકરો લોટ
  • 2 ચમચીસોજી
  • 4 ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીસંચળ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીઅજમો
  • તેલ તળવા માટે
  • ઘી ચોપડવા માટે
  • ઘઉંનો અથવા ચોખાનો લોટ ભભરાવવા માટે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉનો લોટ, મેંદો, ઘઉનો કકરો લોટ, સોજી લઈ મિક્સ કરો. હવે તેમાં મીઠું, અજમો, મરીપાવડર, તેલ ઉમેરો.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધો. લોટ બંધાઈ જાય એટલે તેને 10મિનિટ ઢાંકીને રહેવા દો.10 મિનિટ પછી લોટને થોડો મસળી તેમાંથી એક લુવો લો.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને વણી લો. આવી રીતે 3 રોટલી વણી લો. એક રોટલી લો. તેના પર્ ઘી લગાવી સંચળ, મરચું, મરી પાઉડર ભભરાવો. તેના પર ઘઉંનો અથવા ચોખાનો લોટ ભભરાવો.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેના પર બીજી રોટલી મૂકો. હવે પેલી રોટલી પર ઘી વાળુ લગાવ્યું તે રીતે લગાવો આવી રીતે 3રોટલી નાં લેયર કરો. હવે તેનો રોલ વાળો. રોલ વણાઈ જાય એટલે તેના એક સરખા ભાગ કરો.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને વણી લો. તેમાં કાંટા ચમચી વડે કાપા પાડો. બધી પૂરી વણાઈ જાય ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પૂરીને ગરમ તેલમાં તળી લો.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બદામી રંગની થાય ત્યાં સુધી તળો. તળાઈ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે મસાલા મઠરી.

    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા મઠરી (Masala Mathri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર July 10, 2021 07:55

ટિપ્પણીઓ (3)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
July 12, 2021 12:04
Ok
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala મઠરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  4. કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ટોપરા ના લાડુ (Instant Topra Ladoo Recipe In Gujarati)
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. રાજગીરા ધાણી બાઉલ (Rajgira Dhani Bowl Recipe In Gujarati)
  3. નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
  4. નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14111352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close