કટલેટ(Cutlet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટેટાને બાફવા મૂકો, ત્યારબાદ ત્રણ સીટી થઈ જાય પછી બટેટાને કાઢીને છાલ ઉતારીને બરાબર રીતે મસળી નાખો, ત્યારબાદ ફણગાવેલા મગને એક મિક્સર બાઉલ માં અધકચરા ક્રશ કરી લો
- 2
ત્યારબાદ એક બાઉલ ની અંદર મસળેલા બટાકા ક્રશ કરેલા ફણગાવેલા મગ અને રવો ઉમેરો.
- 3
ત્યારબાદ તેની અંદર લીંબુ,ખાંડ, ચટણી,મરી પાઉડર, મીઠું, કોથમીર, મરચાં, અને ઓરેગાનો નાખો.
- 4
એ પછી આ મિશ્રણને બરાબર રીતે હલાવી લો, અને પછી તેને કટલેટ ના મોલ્ડ વડે બરાબર રીતે શેપ આપો.
- 5
ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મુકો, ત્યારબાદ બનાવેલી કટલેટ ને તે તેલમાં ધીમી આંચ પર તડવા મૂકો.
- 6
બંને બાજુ કટલેટ બરાબર રીતે બદામી કલર ની થઈને તળાઈ જાય ત્યારબાદ તેને કાઢી લો, અને ગરમાગરમ સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14124682















ટિપ્પણીઓ (2)