કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો

બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
3 સર્વિંગ્સ
  • દોઢ વાટકી બાજરીનો લોટ
  • 1/2વાટકી બેસન
  • 1 વાટકીકાપેલ મેથીની ભાજી
  • 1 વાટકીદહીં લોટ બાંધવા માટે
  • દોઢ ચમચી લસણ મરચાની પેસ્ટ
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 2 ચમચીતલ
  • સ્વાદ મુજબ નમક
  • શેકવા માટે તેલ
  • સર્વે કરવા માટે મસાલાવાળું દહીં,લીલી ચટણી અને કાપેલી લીલી હળદર તથા કાપેલા આંબા મોડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    આ ઢેબરા બાજરાનો લોટ, ચણાના લોટ અને મેથીની ભાજી માંથી બનતા હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે અને ફાઇબરનું પ્રમાણ નું પ્રમાણ વધુ હોય છે. બાજરી બેસન ઢેબરા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે રાત્રે વાળુ સાથે લઈ શકાય તેમજ સવારમાં નાસ્તામાં ચા સાથે લઈ શકાય. ઢેબરા બનાવવા માટે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો.

    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બાંધવા ના એક વાસણમાં બંને લોટ મેથીની ભાજી દહીં આદુ-લસણની પેસ્ટ તલ અને નમક લાલ મરચું હળદર નાખી અને લોટ બાંધવો લોટ એટલો ઢીલો રાખવો કે થેપીને ઢેબરું વણી શકાય

    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાટલા પર અટામણ તેની પર ઉપર બાંધેલા લોટમાંથી લૂઓ લઈ અને થેપી ને પરોઠા થી થોડું જાડા ઢેબરા બનાવો

    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર લોઢી મૂકો અથવા નોન સ્ટીક પેન મૂકો તેની પર ઉપર બનાવેલ ઢેબરા ને તેલથી થોડીક ભાત પડે એટલા પકાવો

    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમ આપણા આ તૈયાર થયેલા ઢેબરા ને મસાલા દહીં ગ્રીન ચટણી અને લીલી હળદર સાથે સાથે સર્વ કરો આ ઢેબરાને સવારે નાસ્તામાં મેયોનીઝ અથવા માખણ લગાવીને ખાઈ શકાય.

    બેસન બાજરીના ઢેબરા(Besan bajri dhebra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર December 04, 2020 11:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ ઢેબરા બાજરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થેપલાં એન્ડ મસાલા કૂકીઝ(Thepla and Masala Cookies Recipe in Gujarati)
  2. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  3. પીનટ કૂકીઝ (Peanut Cookies recipe in Gujarati)
  4. ઘઉંના જીરા કુકીઝ(Wheat Flour Jeera Cookies Recipe In Gujarati)
  5. ☘️કોથીંબિર વડી☘️ (Kothimbir Vadi Recipe In Gujarati)
  1. ગવાર બેસનનું શાક(Guvar besan sabji recipe in Gujarati)
  2. રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
  3. મકાઇ નો ચેવડો (Corn chevda recipe in Gujarati)
  4. શાહી પનીર(Shahi paneer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close